Saturday, 10 July 2021

WORLD'S DEEPEST SWIMMING POOL New GUINNESS RECORD.🔥

 WORLD'S DEEPEST SWIMMING POOL 

New GUINNESS RECORD.🔥






A New Guinness World record established by DUBAI . To make Deepest Swimming pool in the world.

💢LOCATION - Nad Al Sheba District

💢DEPTH - 196- 197 ft.

             ( 60 Meters )

💢WATER HOLDS - 3.7 Million Gallons 

💢Which is the equivalent of SIX       Olympic-Sized Swimming pools.




The deepest swimming pool in the world for diving has opened in Dubai. 

With a staggering depth of 196 feet (60 metres), the pool is part of the new Deep Dive Dubai tourist attraction in a city.

💐દુબઈમાં વિશ્વનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો છે જેની ઊંડાઈ 196 ફૂટ છે

💐આ સ્વિમિંગ પૂલમાં વિવિધ ગેમ્સથી લઈને અંડરવોટર સિટી પણ બનાવવામાં આવ્યું છે

💐હોલિવૂડ અભિનેતા વિલ સ્મિથ અને દુબઈ ક્રાઉન પ્રિન્સ પણ તેની મુલાકાત લઈ ચૂક્યા છે

 Already houses the world's tallest building and the world's largest mall.

 Deep diving is defined as a dive that exceeds 60 feet (18.28 metres). 

That means that most people can dive up to a maximum of 60 feet safely. 

For most swimmers, a depth of 20 feet (6.09 metres) is the most they will free dive.



There are different limits set for recreational and commercial divers. 

With the right scuba gear including a dry dive suit, a scuba tank, gloves, and so on, divers can reach depths of around 1000 feet or more. 

In fact, with specialized equipment such as an atmospheric suit, divers can reach 2000 feet.

⚡⚡ Present some other pictures.





This is all about new Guinness World record.

Also show in a video clip.
Watch it here.



 This is worlds deepest pool .

This blog information is very important for the  all competitive exams and GK also.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

દુબઈમાં વિશ્વનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો છે જેની ઊંડાઈ 196 ફૂટ છે
આ સ્વિમિંગ પૂલમાં વિવિધ ગેમ્સથી લઈને અંડરવોટર સિટી પણ બનાવવામાં આવ્યું છે
હોલિવૂડ અભિનેતા વિલ સ્મિથ અને દુબઈ ક્રાઉન પ્રિન્સ પણ તેની મુલાકાત લઈ ચૂક્યા છે.

વિશ્વભરના પ્રવાસીઓ માટે દુબઈ એક આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. દુબઈ પણ પોતાના ત્યાં આવતા પ્રવાસીઓને કંઈક અનોખુ પુરૂ પાડવા માટે તત્પર રહે છે. 
વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા ધરાવતા દુબઈમાં હવે વિશ્વનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો છે. જેની ઊંડાઈ 196 ફૂટ (60 મીટર) છે. આ સ્વિમિંગ પૂલમાં ઓલિમ્પિક-સાઈઝના છ સ્વિમિંગ પૂલમાં સમાય તેટલું પાણી છે.

આ સ્વિમિંગ પૂલમાં તરછોડાયેલા ઘરોનું એક શહેર પણ બનાવવામાં આવ્યું છે. આ પૂલની અંદર પાણીનું તાપમાન 30 ડિગ્રી રહેશે અને પ્રવાસીઓને પાતળો વેટસૂટ કે સ્વિમસૂટ પહેરવાનું કહેવામાં આવે છે.

પૂલમાં અંડરવોટર સિટીમાં 56 કેમેરા લગાવવામાં આવ્યા છે અને ઈમર્જન્સી માટે એડવાન્સ્ડ હાયપરબેરિક ચેમ્બર પણ છે જેને આ વર્ષના અંત સુધીમાં રજૂ કરવામાં આવશે. 
આ પૂલમાં બિગિનર્સથી લઈને એડવાન્સ્ડ ડાઈવર્સના કોર્સ પણ ચલાવવામાં આવશે. પરંતુ જે લોકો પાણીમાં જવા ઈચ્છતા નથી તેઓ 80 બેઠકો ધરાવતી રેસ્ટોરન્ટમાં બેસીને મોટી બારીઓ અને ટીવી સ્ક્રીન પર તેનો આનંદ માણી શકશે.

હોલિવૂડનો લોકપ્રિય અભિનેતા વિલ સ્મિથ અને દુબઈ ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મખ્તુમ આ પૂલની મુલાકાત લઈ ચૂક્યા છે. શેખ હમદાને લોકોને આ પૂલીની મુલાકાત માટે પ્રોત્સાહિત પણ કર્યા હતા. તેમણે 7 જુલાઈએ સોશિયલ મીડિયા પર આના વિશે લખ્યું પણ હતું.

જોકે, ડીપ ડાઈવ દ્વારા પ્રવાસીઓ અને મુલાકાતીઓને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ ડીપ ડાઈવની મુલાકાત લીધા બાદ દુબઈમાં જ આવેલી બુર્જ ખલીફા ઈમારતની મુલાકાત ન લે. તેમણે કહ્યું છે કે, કોઈ પણ ડાઈવ બાદ 18થી 24 કલાક 300 મીટર (1000 ફૂટ)થી વધારેની ઊંચાઈ પર ન જાય. 
જોકે, ડાઈવિંગ કર્યા બાદ વિશ્વની સૌથી ઊંચી ઈમારતની મુલાકાત લેવાથી કોઈ નુકસાન થતું નથી.

I hope you like this blog 😇

If you like it then spread it .

Happy to help.🙏



To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Search This Website

Our Followers

Popular Posts

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *