Monday, 12 July 2021

IMP ENTRANCE EXAM MATERIAL

 IMP ENTRANCE EXAM MATERIAL🔥


  SHORT TRICKS FOR MATHS


🌟💫 Method to multiply 2-digit number


(i) AB × CD = AC / AD + BC / BD

35 × 47 = 12 / 21 + 20 / 35 = 12 / 41 / 35 =1645

(ii) AB × AC = A2 / A (B + C) / BC

74 × 76 = 72 / 7(4 + 6) / 4 × 6

= 49 / 70 / 24 = 49 / 70/ 24 = 5624

(iii) AB × CC = AC / (A + B)C / BC

= 35 × 44 = 3 × 4 / (3 + 5) × 4 / 5 × 4

= 12 / 32 / 20 = 12/ 32/ 20= 1540



🌟If in a series all number contains repeating 7. To find their sum, we start from the left multiply 7 by 1, 2, 3, 4, 5 & 6. Look at the

example below.

777777 + 77777 + 7777 + 777 + 77 + 7 = ?

= 7 × 1 / 7 × 2 / 7 × 3 / 7 × 4 / 7 × 5 / 7 × 6

= 7 / 14/ 21/ 28/ 35/ 42

= 864192


💫0.5555 + 0.555 + 0.55 + 0.5 = ?

To find the sum of those number in which one number is repeated after decimal, then first write the number in either increasing

or decreasing order. Then -find the sum by using the below method.

0.5555 + 0.555 + 0.55 + 0.5

= 5 × 4 / 5 × 3 / 5 × 2 / 5 × 1

= 20/ 15/ 10 / 5 

= 2.1605

⚡Those number whose all digits are 1.

A number whose one’s, ten’s, hundred’s digit is 1 i.e., 11, 111, 1111, ....

In this we count number of digits. We write 1, 2, 3, ..... in their square the digit in the number, then write in decreasing order up to 1.

11squre =121

111squre =12321

1111squre= 1234321



💫1. 1 િકમી પિત કલાક = (5/18) મી/સે

2. 1 મી/સે= (18/5) િકમી પિત કલાક

3. ઝડપ (S) = અંતર(d) / સમય(t)

4. સરેરાશ ઝડપ = કુલ અંતર/કુલ સમય = (d1+d2) / (t1+t2)

5. જો અંતર d1 = d2, તો સરેરાશ ઝડપ =2S1 S2 / (S1+S2), જયાંS1 અનેS2 એ અનુકમે d1 અનેd2 માટેની ઝડપ

છે

6. જોt1 = t2 , સરેરાશ ઝડપ = (S1+S2) / 2, જયાંS1 અનેS2 એ અનુકમે t1 અનેt2 સમય દરિમયાનની ઝડપ .

7. પદાથોની ઝડપનો સરવાળો જયારે બંને પદાથો િવરધધ િદશામાં હોય = S1 + S2

8. પદાથોની ઝડપનો સરવાળો જયારે બંને પદાથો એક જ િદશામાં હોય = S1 - S2

9. કોઈ વયિકત કોઈ િબદુ A થી B વચચેનું અંતર કાપતા ઝડપ S1 અને ફરી B થી A પાછા ફરતા ઝડપ S2 છે. જો તે આ માટે T સમય

લે તો, A અનેB વચચેનું અંતર = T (S1 S2 / S1+S2)


10. જો બે ટેનની લંબાઈ l1 અનેl2 છે અને તેઓ અનુકમે s1 અનેs2 ની ઝડપે એકબીજને t સમયે કોસ કરે , તો તેનું સૂત s1+s2 =

(l1+l2)/t થાય.

11. જો l1 લંબાઈ ધરાવતી એક ટેનની ઝડપ s1 છે અને તે l2 લંબાઈ ધરાવતી બીજ ટેન જેની ઝડપ s2 છે તેને ઓવરટેક કરવા t સમય લે

છે, તેનું સૂત s1 - s2 = (l1+l2) / t થાય.

12. જો l1 લંબાઈ ધરાવતી ટેન s1 ઝડપે મુસાફરી કરી કોઈ l2 લંબાઈ ધરાવતા પલેટફોમર /પૂલ/વસતુ પાસેથી t સમય માટે પસાર થાય , તો

તેનું સૂત s1 = (l1+l2) / t થાય.

💢ગાિણતીક િકયાઓ :- 

સપધારતમક પરીકાઓમાં સાદી ગાિણતીક િકયાઓના પશનો પુછાય છે તો તેના માટેના િનયમો અહી ઉદાહરણ સાથે મુકેલ છે . 

િનયમ - 1 :- ગાિણતીક િકયાઓ એ ભાગુસબા ના કમમાં થાય છે . એટલે કે પહેલા ભાગાંકાર , પછી ગુણાકાર, પછી સરવાળો અને અંતે 

બાદબાકી.

ઉદા. :- 1 + 3 × 14 ÷ 2 - 20

= 1 + 3 × 14 ÷ 2 - 20 

= 1 + 3 × 7 - 20

= 1 + 21 - 20

= 22 - 20

= 2

િનયમ - 2 :- જયારે બે સરખી િકયાઓ સાથે હોય તો ડાબી બાજુ થી જમણી બાજુ િકયા કરવાની.

ઉદા. 1 :- 10 - 8 - 9 - 1

= 10 - 8 - 9 - 1

= 2 - 9 - 1

= (-7) - 1

= (-8)

ઉદા.2 :- 36 ÷ 6 ÷ 2

= 36 ÷ 6 ÷ 2

= 6 ÷ 2

= 3

િનયમ - 3 :- જો કૌસ આપેલ હોય તો સૌથી પહેલા કૌસની િકયા કરવાની પછી બીજ િકયાઓ .

ઉદા. :- 12 ÷ 3 + ( 10 - 9 )

= 12 ÷ 3 + ( 10 - 9 )

= 12 ÷ 3 + 1 (ભાગુસબા પમાણે)

= 4 + 1

= 5

🎊ખૂણાઓના પકારો અને તેના પશનો :-

સપધારતમક પરીકાઓમાં ઘણીવાર ખૂણાઓને લગતા પશનો પૂછવામાં આવે છે જેમાં કોટીકોણ અને પૂરકકોણના પશનો વધુ હોય છે . તો આપણે

આ ભાગમાં તેમના પશનો િવશે ચચાર કરશું . પહેલા તેમના િવશે જણી લઈએ .

 (1). કોટીકોણ :-

બે ખૂણાના માપનો સરવાળો 90 થતો હોય તો તે બે ખૂણાઓને એકબીજના કોટીકોણ કહેવાય . કોટીકોણ શોધવા 90 માંથી આપેલ ખૂણો

બાદ કરવાનો.

ઉદા. 30 નો કોટીકોણ = 90 - 30 = 60

(2). પૂરકકોણ :-

બે ખૂણાના માપનો સરવાળો 180 થતો હોય તો તે બે ખૂણાઓને એકબીજના પૂરકકોણ કહેવાય . પૂરકકોણ શોધવા 180 માંથી આપેલ ખૂણો 

બાદ કરવાનો.

ઉદા. 30 નો પૂરકકોણ = 180 - 30 = 150

 ■ સપધારતમક પરીકામાં બંનેના સાથે પૂછતા પશનો :-

ઉદા (1). 120 ના પૂરકકોણનો કોટીકોણ શું થાય ?

જવાબ : પહેલા 120 નો પૂરકકોણ શોધવાનો અને જે જવાબ આવે તેનો કોટીકોણ .

120 નો પૂરકકોણ = 180 - 120 = 60.

હવે60 નો કોટીકોણ = 90 - 60 = 30. આમ 120 ના પૂરકકોણનો કોટીકોણ 30 થાય.

ઉદા (2). કોના કોટીકોણનો પૂરકકોણ 100 થાય ?

જવાબ : અહી પશન પહેલા ઉદાહરણ કરતા ઊલટો છે . તો છેલલેથી શરઆત કરવાની .

100 નો પૂરકકોણ = 180 - 100 = 80

હવે, 80 નો કોટીકોણ = 90 - 80 = 10. આમ જવાબ 10 આવે. અહી છેલલેથી આગળ જવાનું .

💐િનશાનીના િનયમોને યાદ રાખવાની સરળ રીત :-

(1) સરવાળા માટે :

સરવાળા અને બાદબાકી માટે િનશાનીના િનયમો યાદ રાખવા સ → સ નો િનયમ યાદ રાખો. એટલે કે સરખી િનશાની તો સરવાળો અને અલગ 

િનશાની તો બાદબાકી અને જવાબમાં મોટી સંખયા જે હોય તેની િનશાની .

ઉદા. (1). 8 + 6 = 14 સરખી િનશાની તો સરવાળો 

 (2). (-12) + 10 = (-2) જુ દી િનશાની તો બાદબાકી 

 (3). (-4) + (-5) = (-9) સરખી િનશાની તો સરવાળો 

 (4). 10 - (-7) = 10 + 7 = 17 અહી બે - ની િનશાની સાથે મળતા + થશે

(2) ગુણાકાર માટે : 

ગુણાકાર અને ભાગાકાર માટે િનશાનીના િનયમોમાં પહેલા આપેલ સંખયાઓનો માત ગુણાકાર કરો અને છેલલે િનશાની વખતે અહી મોટી 

સંખયાની નહી મુકવાની . ગુણાકારમાં છેલલે સ → સ જ યાદ રાખી િનશાની મુકવી.

ઉદા. (1). (-15) × (-2) = 30 પહેલા માત ગુણાકાર 30 થાય. તયારબાદ સરખી િનશાની તો + મુકવાનું અથવા ન મુકો 

તો ચાલે.

 (2). (-10) × (5) = (-50) અહી ગુણાકારા 50 થાય. જુ દી િનશાની તો - મુકવાનું.


🌻દશાંશ અપૂણારકના ( પોઈનટવાળી સંખયા ) ગુણાકાર :-

િમતો સપધારતમક પરીકાઓમાં ઘણી વખત કોઈ બે સંખયા કે જે પોઈનટવાળી હોય તેનો ગુણાકાર કરવાનું પુછાય છે તો એ આપણે સરળ 

ગુજરાતીમાં શીખીએ.

● પૂણારકનો અપૂણારક સાથેનો ગુણાકાર :-

દા.ત. 2.3 × 5

પહેલા પોઈનટ ભૂલી 23 × 5 કરતા 115 આવશે. પછી પોઈનટ પછીના અંક જોવાના .

2.3 (1 દશાંશ સથળ/પોઈનટ પછી 1 અંક)

× 5 (0 દશાંશ સથળ)

અહી દશાંશ સથળનો સરવાળો કરવાનો એટલે 1+0 = 1 થાય. આમ જવાબ 115 માં જમણી બાજુ થી 1 અંક પછી પોઈનટ મુકવાનો .

આમ જવાબ 11.5 થાય.

● અપૂણારકનો અપૂણારક સાથેનો ગુણાકાર :-

દા.ત. 1.5 × 1.25

પહેલા પોઈનટ ભૂલી 15 × 125 કરતા જવાબ 1875 આવશે.

1.5 (1 દશાંશ સથળ)

× 1.25 (2 દશાંશ સથળ)

અહી દશાંશ સથળનો સરવાળો કરતા 1+2 = 3 થાય. આમ જવાબ 1875 માં જમણી બાજુ થી 3 અંક પછી પોઈનટ મુકવાનો . 

આમજવાબ 1.875 થાય.


💦અિવભાજય સંખયાઓનો લ . સા . અ . અને ગુ . સા . અ . :-

◆ લ . સા . અ . -

અિવભાજય સંખયા એટલે તેને કોઈ બીજ સંખયા વડે ભાંગી ન શકાય તેવી સંખયા . બીજ ભાષામાં એમ કે બીજના ઘિડયામાં ન આવે એવી .

દા.ત. 1, 2, 3, 5, 7, 11, 13, 17,........ વગેરે. તેમનો લ.સા.અ. શોધવા માટે દાખલો ગણવાની જરર નથી . માત તે બે

સંખયાનો ગુણાકાર જ તેમનો લ .સા.અ. થશે.

- સપધારતમક પરીકાઓમાં મોટા દાખલામાં અથવા સીધા પશન તરીકે આ પુછાય છે .

દા.ત. 5 અને7 નો લ.સા.અ. શોધો.

- અહી 5 અને7 બંને અિવભાજય છે તેથી લ .સા.અ. તેમનો ગુણાકાર થાય .

તેથી લ.સા.અ. = 5 × 7 = 35

 ◆ ગુ . સા . અ . -

બે અિવભાજય સંખયાઓ વચચે સામાનય અવયવ માત 1 જ આવે છે . તેથી ગમે તે બે અિવભાજય સંખયા હોય તેનો ગુ .સા.અ. હંમેશા 1 જ થાય.

⚡સમીકરણ વયાવહાિરક કોયડાઓ - 1 :-

→ સપધારતમક પરીકાઓમાં સમીકરણને લગતા વયાવહાિરક કોયડાઓ પુછાય છે . .વે પછીના તમામ ભાગોમાં આવા અલગ અલગ પશનોની

ચચાર થશે. અહી આ ભાગમાં ઉમરને લગતું એક ઉદાહરણ .

ઉદા. જો રમેશની હાલની ઉમર અને 10 વષર પછીની ઉમરનો સરવાળો 50 થતો હોય તો તેની હાલની ઉમર શોધો .

સમજૂિત - આ એવો દાખલો છે કે જેમાં વયિકત કે વસતુ માત એક જ હશે જેમકે રમેશ . અને તેના િવશેની માિહતીની બે બાબત આપેલ હશે .

જેમકે હાલની ઉમર અને 10 વષર પછીની ઉમર . છેલલે આ બે બાબતનો સંબંધ હશે . જેમકે સરવાળો 50. તો નીચેના પગલા અનુસરો .

→ પગલું-1 : જે શોધવાનું છે તેને x ધારો. અહી, ધારો કે રમેશની હાલની ઉમર x વષર છે.

→ પગલું-2 : હવે આપેલ બે બાબતોને સંકેતમાં લખો . અહી, 10 વષર પછીની ઉમર x + 10 થશે. જો 10 વષર પહેલાની હોય તો 10

બાદ કરવાના.

→ પગલું-3 : બંને બાબતો વચચેનો સંબંધ સંકેતમાં લખો . આમ અહી હાલની ઉમર અને 10 વષર પછીની ઉમરનો સરવાળો 50 એટલે કે x

અનેx + 10 નો સરવાળો 50. તેથી સમીકરણ x + x + 10 = 50.

→ પગલું-4 : હવે, આપેલ સમીકરણનો ઉકેલ એટલે કે x નો જવાબ ઉમર થશે .

x + x + 10 = 50

2x + 10 = 50 ( x અનેx નો સરવાળો )

2x = 50 - 10 ( સંખયા બધી એક બાજુ અને x વાળા પદ બીજ બાજુ )

2x = 40 ( = ની સામેની બાજુ જતા િનશાની બદલાશે અને અંશમાં હશે તે છેદમાં જશે )

x = 40 / 2

x = 20

આમ રમેશની હાલની ઉમર 20 વષર થશે.

ઉદા. 2 : જતેનની હાલની ઉમર અને 5 વષર પહેલાની ઉમરનો સરવાળો 55 થાય તો હાલની ઉમર શોધો .

સમજૂિત : ઉપરના પગલાઓને અનુસરી ટૂંકમાં ગણતરી કરતા

ધારો કે હાલની ઉમર x છે. તો 5 વષર પહેલાની ઉમર x - 5 થાય.

હવે તેમની વચચેનો સંબંધ એટલે સરવાળો 55 થાય. તેથી x + x - 5 = 55.

હવે, x + x - 5 = 55

2x - 5 = 55

2x = 55 + 5

2x = 60

x = 60 / 2

x = 30.

તેથી હાલની ઉમર 30 વષર થશે.

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐


💢 For more explanation watch this video.👇🏻


This is all about maths shortcuts for competitive exams.

💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫


🔥IMP GK  NEW MINISTERS🔥


💢Shri Narendra Modi 

Prime Minister and also in-charge of:

Ministry of Personnel, Public Grievances and

Pensions;

Department of Atomic Energy;

Department of Space;

All important policy issues; and

All other portfolios not allocated to any Minister


🔥CABINET MINISTERS -30

🔥MINISTERS OF STATE (INDEPENDENT CHARGE) -2

👉1. Rao Inderjit Singh 

Minister of State (Independent Charge) of the

Ministry of Statistics and Programme

Implementation;

Minister of State (Independent Charge) of the

Ministry of Planning; and

Minister of State in the Ministry of Corporate Affairs

👉2. Dr. Jitendra Singh 

Minister of State (Independent Charge) of the

Ministry of Science and Technology;

Minister of State (Independent Charge) of the

Ministry of Earth Sciences;

Minister of State in the Prime Minister’s Office;

Minister of State in the Ministry of Personnel,

Public Grievances and Pensions;

Minister of State in the Department of Atomic

Energy; and

Minister of State in the Department of Space.


🔥MINISTERS OF STATE-45

🔥 MINISTERS FROM GUJARAT - 5


List of New Cabinet Ministers in Hindi (भारत के मंत्री की सूची 2021) PDF


राजनाथ सिंह- रक्षा मंत्रालय

अमित शाह- गृह मंत्री, सहकारिता मंत्री

नितिन गडकरी- सड़क और परिवहन मंत्रालय

निर्मला सीतारमण- वित्त मंत्री और कॉर्पोरेट मामलों की मंत्री

नरेंद्र सिंह तोमर- कृषि मंत्रालयएस 

जयशंकर- विदेश मंत्रालय

अर्जुन मुंडा– आदिवासी कल्याण मंत्रीी

स्मृति ईरानी- महिला एवं बाल विकास मंत्री

पीयूष गोयल- वाणिज्य और उद्योग मंत्री, उपभोक्ता मामले, खाद्य और सार्वजनिक वितरण मंत्री और कपड़ा मंत्री

धर्मेंद्र प्रधान- शिक्षा और स्वास्थ्य

प्रहलाद जोशी- संसदीय कार्य मंत्री, कोयला मंत्री, खान मंत्री

नारायण राणे-  सूक्ष्म , लघु और मध्यम उद्यम मंत्रालय

सर्बानंद सोनोवाल- बंदरगाह, जहाजरानी और जलमार्ग मंत्री और आयुष मंत्री

मुख्तार अब्बास नकवी- अल्पसंख्यक कल्याण मंत्री

डॉ. वीरेंद्र कुमार- सामाजिक न्याय और अधिकारिता मंत्री

गिरिराज सिंह- ग्रामीण विकास मंत्री और पंचायती राज मंत्री

ज्योतिरादित्य सिंधिया- नागरिक उड्डयन मंत्रालय

आरसीपी सिंह- इस्पात मंत्री

अश्विनी वैष्णव- रेल मंत्री, संचार मंत्री और इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्रीप

शुपति पारस- खाद्य प्रसंस्करण उद्योग मंत्री

गजेंद्र सिंह शेखावत– जल शक्ति मंत्रीकिरण रिजीजू- कानून मंत्री, संस्कृति मंत्रालय

आरके सिंह- उर्जा मंत्रालय

हरदीप सिंह पुरी- पेट्रोलियम मंत्रालय

मनसुख मंडाविया- स्वास्थ्य और रासायनिक उर्वरक मंत्रालय

भूपेंद्र यादव- श्रम मंत्रालय, पर्यावरण मंत्रालय

महेंद्र नाथ पांडेय– भारी उद्योग मंत्री

पुरुषोत्तम रुपाला– डेयरी और मत्स्य पालन मंत्रालय

जी किशन रेड्डी- पर्यटन मंत्रालय

अनुराग ठाकुर- सूचना और प्रसारण मंत्रालय, युवा और खेल मंत्रालय भी


राज्य मंत्री (स्वतंत्र प्रभार)


राव इंद्रजीत सिंह – सांख्यिकी और कार्यक्रम कार्यान्वयन मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार), योजना मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार), और कॉर्पोरेट मामलों के मंत्रालय में राज्य मंत्री

डॉ. जितेंद्र सिंह – विज्ञान और प्रौद्योगिकी मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार), पृथ्वी विज्ञान मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार), PMO में राज्य मंत्री


राज्य मंत्री


श्रीपद नाइक – बंदरगाह, जहाजरानी और जलमार्ग मंत्रालय में राज्य मंत्री, साथ-साथ पर्यटन मंत्रालय में भी राज्य मंत्री

फग्गनसिंह कुलस्ते – इस्पात मंत्रालय में राज्य मंत्री, और ग्रामीण विकास मंत्रालय में राज्य मंत्री

प्रहलाद सिंह पटेल – जल शक्ति मंत्रालय में राज्य मंत्री, और खाद्य प्रसंस्करण उद्योग मंत्रालय में राज्य मंत्री

अश्विनी कुमार चौबे- उपभोक्ता मामले, खाद्य और सार्वजनिक वितरण मंत्रालय में राज्य मंत्री, और पर्यावरण, वनऔर जलवायु परिवर्तन मंत्रालय में राज्य मंत्री

अर्जुन राम मेघवाल – संसदीय कार्य मंत्रालय में राज्य मंत्री, और संस्कृति मंत्रालय में राज्य मंत्री

जनरल (सेवानिवृत्त) वीके सिंह – सड़क परिवहन और राजमार्ग मंत्रालय में राज्य मंत्री, नागरिक उड्डयन मंत्रालय में राज्य मंत्री

कृष्ण पाल – विद्युत मंत्रालय में राज्य मंत्री, भारी उद्योग मंत्रालय में राज्य मंत्री

दानवे रावसाहेब दादाराव – रेल मंत्रालय में राज्य मंत्री, कोयला मंत्रालय में राज्य मंत्री, और खान मंत्रालय में राज्य मंत्री

रामदास अठावले – सामाजिक न्याय और अधिकारिता मंत्रालय में राज्य मंत्री

साध्वी निरंजन ज्योति – उपभोक्ता मामले, खाद्य और सार्वजनिक वितरण मंत्रालय में राज्य मंत्री, और ग्रामीण विकास मंत्रालय में राज्य मंत्री

डॉ. संजीव कुमार बालियान – मत्स्य पालन, पशुपालन और डेयरी मंत्रालय में राज्य मंत्री

नित्यानंद राय – गृह मंत्रालय में राज्य मंत्री

पंकज चौधरी – वित्त मंत्रालय में राज्य मंत्री

अनुप्रिया सिंह पटेल – वाणिज्य मंत्रालय में राज्य मंत्रीएसपी सिंह बघेल – कानून और न्याय मंत्रालय में राज्य मंत्री

राजीव चंद्रशेखर – कौशल विकास और उद्यमिता मंत्रालय में राज्य मंत्री, और इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्रालय में राज्य मंत्री

ठशोभा करंदलाजे – कृषि और किसान कल्याण मंत्रालय में राज्य मंत्री

भानुप्रताप सिंह वर्मा – सूक्ष्म, लघु और मध्यम उद्यम मंत्रालय में राज्य मंत्री़

दर्शन विक्रम जरदोश – कपड़ा मंत्रालय में राज्य मंत्री, और रेल मंत्रालय में राज्य मंत्री

वी मुरलीधरन – विदेश मंत्रालय में राज्य मंत्री, और संसदीय कार्य मंत्रालय में राज्य मंत्री

मीनाक्षी लेखी – विदेश मंत्रालय में राज्य मंत्री, और संस्कृति मंत्रालय में राज्य मंत्री

सोम प्रकाश – वाणिज्य और उद्योग मंत्रालय में राज्य मंत्री

रेणुका सिंह सरुता – जनजातीय मामलों के मंत्रालय में राज्य मंत्री

रामेश्वर तेली – पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय में राज्य मंत्री, और श्रम और रोजगार मंत्रालय में राज्य मंत्री

कैलाश चौधरी – कृषि और किसान कल्याण मंत्रालय में राज्य मंत्री

अन्नपूर्णा देवी – शिक्षा मंत्रालय में राज्य मंत्रीए. नारायणस्वामी – सामाजिक न्याय और अधिकारिता मंत्रालय में राज्य मंत्री

कौशल किशोर – आवास और शहरी मामलों के मंत्रालय में राज्य मंत्री

अजय भट्ट – रक्षा मंत्रालय में राज्य मंत्री, और पर्यटन मंत्रालय में राज्य मंत्री

बीएल वर्मा – उत्तर पूर्वी क्षेत्र के विकास मंत्रालय में राज्य मंत्री, और सहकारिता मंत्रालय में राज्य मंत्री

अजय कुमार – गृह मंत्रालय में राज्य मंत्री

देवुसिंह चौहान – संचार मंत्रालय में राज्य मंत्री

भगवंत खुबा – नवीन और नवीकरणीय ऊर्जा मंत्रालय में राज्य मंत्री, रसायन और उर्वरक मंत्रालय में राज्य मंत्री

कपिल मोरेश्वर पाटिल – पंचायती राज मंत्रालय में राज्य मंत्री

प्रतिमा भौमिक – सामाजिक न्याय और अधिकारिता मंत्रालय में राज्य मंत्री

डॉ. सुभाष सरकार – शिक्षा मंत्रालय में राज्य मंत्री

डॉ. भागवत किशनराव कराड – वित्त मंत्रालय में राज्य मंत्रीडॉ. राजकुमार रंजन सिंह – विदेश मंत्रालय में राज्य मंत्री, और शिक्षा मंत्रालय में राज्य मंत्री

डॉ. भारती प्रवीण पवार – स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय में राज्य मंत्री

बिश्वेश्वर टुडू – जनजातीय मामलों के मंत्रालय में राज्य मंत्री, और जल शक्ति मंत्रालय में राज्य मंत्री

शांतनु ठाकुर – बंदरगाह, जहाजरानी और जलमार्ग मंत्रालय में राज्य मंत्री

डॉ. मुंजापारा महेंद्रभाई – महिला एवं बाल विकास मंत्रालय में राज्य मंत्री, आयुष मंत्रालय में राज्य मंत्री

जॉन बारला – अल्पसंख्यक मामलों के मंत्रालय में राज्य मंत्री

डॉ. एल. मुरुगन – मत्स्य पालन, पशुपालन और डेयरी मंत्रालय में राज्य मंत्री, सूचना और प्रसारण मंत्रालय में राज्य मंत्री

निसिथ प्रमाणिक – गृह मंत्रालय में राज्य मंत्री, और युवा मामले और खेल मंत्रालय में राज्य मंत्री


You Also remember with video


 ⚡⚡⚡⚡⚡⚡💦💦💦⚡⚡⚡⚡⚡⚡

This all information is about new cabinet ministers of India 2021. 

Here we also cover maths shortcuts.



I hope this also help full for your Exams.

Happy to help.😇🙏


💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫

For B.ed Entrance exam all IMP MATERIAL...get here 👇🏻👇🏻👇🏻 click on it 


https://edu.marijob.com/2021/07/imp-material-for-entrance-exam-computer.html

💐💐💐💐💐💐💐💐💐💐💐💐




To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Search This Website

Our Followers

Popular Posts

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *