Tuesday, 6 July 2021

💫B.ed ALL IMP ENGLISH LANGUAGE VIDEOS & PRACTICAL EXAM QUESTIONS FOR B.ed

 

B.ed ALL IMP ENGLISH LANGUAGE VIDEOS & PRACTICAL EXAM QUESTIONS FOR B.ed


India is a country where living different people with their own languages.

The regional languages are very different.

Every few kelometres change language in india.

But now this days English language is gets important day by day  because of the huge changes in our country .

Now technology are very fast then English language is more important for the our personal and professional growth in society.

As aspects of international India's affairs one of the main point for importance of English language.

💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫 




In IITE B.ed semester -2 English language is considered as a theory and practical subject.

So here we provide  all useful videos of English language in B.ed. for the aspects of theory and practical too.


1. Introduction to communication skills




🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉


2. Introduction of communication skills part -2




💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐


3. Communication in social media: Academic corners, Group Discussion and Personal interview



🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


4. Presentation skills



🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟


5. Email Writing



💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫💫


6. Listening skills part -1


⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐


7.Effective Listening skills and Barriers of effective listening




✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨

8. Reading types and purpose, increasing reading Speed and barriers to reading Speed


💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦

9. Speeking skills in English: classroom interaction,post prayer talks, meetings, Deliver speeches or lectures ,compering


🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊


10. Stress and Intonation


All videos are authentic by IITE Gandhinagar.

Here we try to provide all videos in frame.

❤️For the start video touch the middle part of video.


❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️

In this way ...... Here we provide some important points of English LPC -2 

PRACTICAL Exam...

We can also say as a Sample Questions for the. ENGLISH PRACTICAL EXAM

It's like this in gujarati language ...👇



English Language -IITE BED

Practical Exam Guidance-Questions 

LPC-2 Sem-2 

*      અંગ્રેજી ભાષાના પેપરમાં બાહ્ય મૂલ્યાંકન અંતર્ગત 70 ગુણ માટે નીચે મુજબ બે પરીક્ષા આપવાની છે.


*    અંગ્રેજીભાષામાં ઉત્તરો આપવાના છે. મહત્તમ અંગેજીનો પ્રયોગ કરતાં શીખવાનો મુખ્ય હેતુ આ પેપરનો છે.


*      લેખિત પરીક્ષા: 35 ગુણ (યુનિવર્સિટીની 35 ગુણની લેખિત પરીક્ષા)


*      પ્રેક્ટિકલ પરીક્ષા: 35 ગુણ (યુનિવર્સિટી દ્વારા નિયત પરિક્ષકો દ્વ્રારા પ્રેક્ટિકલ પરીક્ષા)


*      આ 35 ગુણ ની વહેચણી નીચે મુજબ છે.


પ્રેક્ટિકલ પરીક્ષા કુલ ગુણ


35 ગુણ


લેખિત પ્રવૃત્તિ


10 ગુણ


લેખિત પ્રવૃત્તિમાં અંગ્રેજી ભાષા સંબંધી નીચે મુજબ લેખિત કસોટીમાં પ્રશ્નો આવી શકે


1.    E-mail નો નમૂનો તૈયાર કરવો.


2.      Facebook, Twitter કે કોઈ social media platform લખવામાં આવતી post મુજબ નમૂના રૂપ post લખવી. (દા.ત. Twitter માં 140 શબ્દોની મર્યાદામાં)

3.      Social media માં ઉપયોગમાં લેવામાં આવતા કેટલાક ટૂંકા શબ્દો ના પૂર્ણ નામ લખવાનું કહેવામા આવે. (દા.ત. LOL- Laugh out Loud)

4.      કોઈ અંગ્રેજી speech કે ગીત આપવામાં આવે અને તેમાથી પ્રશ્નો પુછવામાં આવે જેનો લેખિત ઉત્તર આપવો.

5.      કોઈ અંગ્રેજી speech કે ગીત આપવામાં આવે અને તેની summary (સારાંશ) લખવો. કે મહત્વ મુદ્દા તારવો.

6.      કોઈ મુદ્દા પર lecture note તૈયાર કરવાનું કહેવામા આવે.

7.      કોઈ paragraph કે વાક્યમાં punctuation marks યોગ્ય રીતે મૂકવાનું કહેવામા આવે.

8.      કોઈ paragraph કે વાક્યમાં punctuation marks માં રહેલી ભૂલો શોધવાનું કહેવામા આવે.

9.      વર્ગખંડમાં થતાં dialogue અધૂરા આપી પૂરા કરવાનું કહેવામા આવે

10.  Reading comprehension માપવા કોઈ paragraph આપી તેની નીચે આપેલા પ્રશ્નોનાં ઉત્તર લખવાના

11.  કોઈ પણ punctuation marks નો ઉપયોગ કરી વાક્ય લખવાનું કહેવામા આવે.

12.  વાક્યો આપી તેના intonation pattern ઓળખી બતાવવાનું કહેવામા આવે

13.  શબ્દોના stress mark કરવાનું એ સાચા/ખોટા ઓળખવાનું કહેવામા આવે

14.   તમારો પરિચય અંગ્રેજીમાં લખવાનું કહેવામા આવે

15.  કોઈ ઘટના બાબતે report લખવાનું કહેવામા આવે

16.  કોઈ notice/announcement નો નમૂનો આપી તે અંગેના પ્રશ્નોનાં ઉત્તર લખવાનું કહેવામા આવે.

17.  કોઈ ટોપીક કે મુદ્દાના આધારે notice/announcement તૈયાર કરવાનું કહેવામા આવે.

18.  SQ3R ટેક્નિક નો ઉપયોગ કરી રીતે કરો છો તે તપાસવા એક પ્રેરેગ્રાફ આપી તેમાં મહત્વના વાક્યો/શબ્દો  નીચે લાઇન કરવી , ચાવીરૂપ શબ્દો તારવવા,

19.  કોઈ paragraph coherent અને cohesion ધરાવે છે કે નહીં તે પુછવામાં આવે.

20.  આપેલ minute of meeting કે agenda ના આધારે આપેલ પ્રશ્નોનાં ઉત્તર આપવા.

મૌખિક પ્રવૃત્તિ


10 ગુણ


મૌખિક પ્રવૃત્તિમાં અંગ્રેજી ભાષા સંબંધી નીચે મુજબ મૌખિક રજૂઆત કરવાનું કહી શકે.  


1. કોઈ પસંદગીના મુદ્દા સંબંધી 2-3 મિનિટનું મૌખિક presentation કરવું.


2કોઈ અંગ્રેજી speech કે ગીત સંભળાવી ત્યારબાદ તેમાથી પ્રશ્નો પુછવામાં આવે આવે જેના મૌખિક ઉત્તરો આપવાના


3.   કોઈ ટોપિક આપી group discussion કરવાનું કહેવામા આવે

4.       ડેમો તરીકે personal interview લેવામાં આવે.

5.       તમારો પરિચય અંગ્રેજીમાં આપવાનું કહેવામા આવે.

6.       કોઈ અંગ્રેજી ફકરો વાંચવાનું કહેવામા આવે જેમાં તમારા ઉચ્ચારણ, intonation અને stress ની ચકાસવામાં આવે.

7.       કેટલાક ઉચ્ચારણ માં સૌથી વધુ ભૂલ કરતાં શબ્દો બોલવાનું કહેવામા આવે.

8.       વિવિધ પ્રકારના વાક્યો બોલવાનું કહેવામા આવે (intonation તપાસવા)

9.       વિવિધ સ્પેલિંગ ઉચ્ચારણ કરવામાં આવે.

10.   વિવિધ વાક્યો સંભળાવી તેનું intonation પુછવામાં આવે.

11.   Sentences ને repeat કરવાનું કહેવામા આવે.

12.   કોઈ મુદ્દા પર નાની speech આપવાનું કહેવામા આવે.

13.   Group meetings કરી તેમાં રજૂઆત કરવાનું કહેવામા આવે.

14.   Prayer assembly માં થતી નમૂનારૂપ રજૂઆત કરવાનું કહેવામા આવે. (પ્રેરક પ્રસંગ, સુવાક્ય, કોઈ રસપ્રદ પણ માહિતી)

15.   કોઈ પ્રસંગને અનુરૂપ anchoring કરવાનું કહેવામા આવે.

16.   કોઈ news paper આર્ટિક્લ વાંચવાનું કહેવામા આવે અને તમારી reading speed માપવામાં આવે.

17.   કોઈ બે શબ્દોના ઉચ્ચારણ  અંગે રહેલ તફાવત સમજાવવાનું કહેવામા આવે

18.   Silent અક્ષર /ઉચ્ચાર ધરાવતા શબ્દો બોલવાનું કહેવામા આવે

19.   તમારો પરિચય અંગ્રેજીમાં આપવાનું કહેવામા આવે

20.   કોઈ notice/announcement નો નમૂનો આપી તે અંગેના પ્રશ્નોનાં ઉત્તર આપવાનું કહેવામા આવે.

21.   કોઈ ઘટના અંગે notice કે announcement કરવાનું કહેવામા આવે.

22.   તમારું મનપસંદ અંગ્રેજી ગીત રજૂ કરો (બે-ત્રણ પંક્તિ)

 


વાઈવા


15 ગુણ


અહી અંગ્રેજી ભાષા અભ્યાસક્રમ સંબંધી જનરલ પ્રશ્નો પુછવામાં આવે છે


1.       આ પેપર દ્વારા શું શીખ્યા ?

2.       અંગ્રેજી ભાષાનું સામાન્ય મહત્વ

3.       અંગ્રેજી ભાષા ઉપયોગ અંગે તમારા મંતવ્ય

4.       આ પેપરમાં ક્યાં મુદ્દા આવે છે? સૌથી અઘરો અને સહેલો મુદ્દો ક્યો લાગ્યો?

5.       કોઈ મુદ્દામાં આપ શું શીખ્યા?

6.       આ પેપર અંતર્ગત કોઈ પ્રવૃત્તિ કરી હોય તો તેના વિષે જણાવો. (અંગ્રેજી speech કે ગીત સાંભળ્યુ હોય તો કે અન્ય પ્રવૃત્તિ)

7.       આ પેપરમાં કેવી પ્રવૃત્તિ થઈ શકે તે જણાવો

8.       અભ્યાસક્રમ સંબંધી થીયરી પ્રશ્નો પણ પૂછી શકાય જેમ કે communication ના barrier શું છે?

, e-mail શું છે? તેના ઉપયોગ, SQ3R નું ફૂલ ફોર્મ, reading ના પ્રકાર, reading નો હેતુ, listening ના પ્રકાર જણાવો, કોઈ punctuation marks નો ઉપયોગ,



To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Search This Website

Our Followers

Popular Posts

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *